ઉત્તર રેલવેના રેલવે ભરતી સેલે (RRC NR)કુલ 3093 એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતાં ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચના ડાઉનલોડ કરી શકે છે. અને 20 ઓક્ટોબર સુધી સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરી શકે છે
કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં
અરજી માટે 100 રૂપિયાની ફી પણ જમા કરાવવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને 20 ઓક્ટોબર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. એપ્રેન્ટીસશીપ દરમિયાન મળેલ સ્ટાઇપેન્ડ સહિતની અન્ય સુવિધાઓ ઉમેદવારો સૂચનામાંથી મેળવી શકે છે.
વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરાઈ
ઉમેદવારોએ rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચનામાં નિર્ઘારિત લાયકાતો વિશે વિગતવાર માહિતી ચકાસી શકે છે અને એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મી પાસ કરી હોવી જોઈએ. આ ઉપરાંત, સંબંધિત વેપારમાંથી ITI પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત છે. વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. તમે તમારી માહિતી સાથે અરજી કરી શકો છો.
Railway Recruitment Cell, Northern Railway released notification for 3093 Vacancy of Apprentice posts. Eligible candidates can apply on or before 20th October 2021 (refer notification)
Job Description :
Name of Organization : Railway Recruitment Cell, Northern Railway
Name of Posts.: Apprentice
Website : www.rrcnr.org
Total Vacancies : 3093 Posts
Job Location : various Location
Qualification : (refer notification)
Selection Process : (refer notification)
Age Limit : yrs (refer notification)
Closing Date : 20/10/2021 (refer notification)
Click here for official notification