Railway Recruitment Cell Northern Railway 3093 Vacancy

ઉત્તર રેલવેના રેલવે ભરતી સેલે (RRC NR)કુલ 3093 એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતાં ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચના ડાઉનલોડ કરી શકે છે. અને 20 ઓક્ટોબર સુધી સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરી શકે છે કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં અરજી માટે 100 રૂપિયાની ફી …

Railway Recruitment Cell Northern Railway 3093 Vacancy Read More »